હેલ્થ કેયર શું છે, જાણો કેવી રીતે કરશો આરોગ્યની દેખરેખ

હેલ્થ કેયર એટલે આરોગ્ય સંભાળ. તે સમજવું મહત્વપૂર્ણ છે કે હેલ્થ કેયરમાં આપણે શું કરવું જોઈએ અથવા આપણે આપણા સ્વાસ્થ્યની કેવી રીતે કાળજી લેવી જોઈએ .

social media

આરોગ્ય સંભાળ આપણા શરીર અને મનને કોઈપણ પ્રકારના રોગ કે બીમારીથી બચાવવા માટેના ઉપાય કરવા જ હેલ્થ કેયર છે

social media

હવામાનના ફેરફારો અથવા રોગચાળા દરમિયાન, આપણે સતર્ક રહીને રોગોથી બચવાના ઉપાય કરવા જોઈએ.

social media

દુ:ખ કે કટોકટીના સમયમાં આપણે આપણા શરીર અને મનને સાચવીને અને બચાવીને રાખવું જોઈએ.

social media

કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ ન થાય એ પણ સમજવું જરૂરી છે કારણ કે તેનાથી હૃદય, મગજ, હોર્મોન્સ અને પાચન પર અસર પડે છે.

social media

સ્વસ્થ રહેવા માટે ઉપવાસ, ધ્યાન, યોગ કે કસરત કરવી પણ જરૂરી છે.

social media

દર છ મહિને ચેકઅપ કરાવો જેથી શરીરમાં વિટામિન, મિનરલની ઉણપ, કોલેસ્ટ્રોલ, શુગર વગેરે છે કે નહી તે સમય પહેલા જાણી શકાય.

social media

હેલ્થ કેર માટે ડાયેટિશિયનની સલાહ લેવી પણ જરૂરી છે.

social media

સારો આહાર, યોગ્ય વર્તન, માનસિક સ્વાસ્થ્ય, યોગ્ય ઊંઘ અને કસરત આપણને લાંબુ આયુષ્ય આપે છે.

social media

ઈમ્યુનીટી વધારનારી જડીબુટ્ટી

Follow Us on :-