20 હજાર સેલેરીમાં આ રીતે કરો Saving

મોટેભાગે લોકોની સેલેરી આવતા જ ખલાસ થઈ જાય છે. આ ટિપ્સની મદદથી કરો પૈસા સેવ.

webdunia

સેલેરી આવતા પહેલા મહિનાનુ બજેટ બનાવો.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરો

ફૂડ કે એંટરટેનમેંટ એપના સબ્સક્રિપ્શન પર પૈસા ઓછા ખર્ચ કરો

ગ્રોસરીની બલ્કમાં શોપિંગ કરો જેનાથી તમને ડિસ્કાઉંટ મળી શકે.

સેલેરી આવતા જ થોડી એમાઉંટ સેવિંગ માટે રાખો

તમારી બોનસને ઈંવેસ્ટ કરવામાં ઉપયોગ કરો

જરૂર પડતા સેલ દ્વારા જ સામાન ખરીદો

Quotes on success - સફળતા માટે સ્વામી વિવેકાનંદના 8 વિચારો

Follow Us on :-