Egg અસલી છે કે નકલી ? કેવી રીતે ઓળખશો

આજકાલ માર્કેટમાં નકલી ઈંડાની ભરમાર છે, કેવી રીતે ઓળખશો ઈંડા અસલી છે કે નકલી

webdunia

જો તમને ઈંડાના છાલ વધુ ચમકદાર દેખાય તો સમજવું કે ઈંડા નકલી છે.

તમારી આંગળી વડે ઈંડાને ટચ કરો, અસલી ઈંડાનું ઉપરનું લેયર ચિકણુ હશે જ્યારે નકલી ઈંડાનું ઉપરનું સ્તર લીસુ નહી હોય

જો તમે ઈંડાને હલાવો છો તો અસલી ઈંડું ક્યારેય અવાજ નહીં કરે, જ્યારે તમે નકલી ઈંડામાં અંદરથી અવાજ સાંભળી શકશો.

જો તમે ઈંડાને તોડો છો, તો અસલી ઈંડાનો અંદરનો પીળો ભાગ અલગ હોય છે જ્યારે નકલી ઈંડાના પીળા અને સફેદ ભાગને એકસાથે ભળી જાય છે.

નકલી ઈંડાનો સફેદ ભાગ સખત હોય છે, તેને દબાવી જુઓ. જો તે સરળતાથી તૂટી ન જાય, તો તેને નકલી ગણો.

એક વાસણમાં પાણી લો અને તેમાં ઈંડા નાખો. નકલી ઇંડા નહી ડૂબે જ્યારે કે અસલી ઈંડા ડુબી જશે

નકલી ઈંડા જ્યારે આગના સંપર્કમાં આવે છે ત્યારે તે સળગવા લાગે છે કારણ કે તે પ્લાસ્ટિક અને અન્યના બનેલા હોય છે.

જો નકલી ઈંડું ખુલ્લામાં મુકવામાં આવે અને તેના પર માખીઓ કે કીડીઓ ન બેસે તો ઈંડુ નકલી છે

Gym and Heart Health: જિમમાં exercise કરતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

Follow Us on :-