Laptop અને keyboard ની સફાઈ કેવી રીતે કરશો ?
લૈપટોપ અને કીબોર્ડનો રેગુલર ઉપયોગ કરવાથી તેમા ગંદકી જમા થઈ જાય છે. આ ટિપ્સની મદદથી કરો સફાઈ
webdunia
સૌ પહેલા તમારા લેપટોપને બંધ કરો અને પછી સાફ કરવાનું શરૂ કરો.
webdunia
લેપટોપ કીબોર્ડને સાફ કરવા માટે સોફ્ટ પેઇન્ટ બ્રશ અથવા ટૂથબ્રશનો ઉપયોગ કરો.
webdunia
કપડાને પાણીમાં પલાળીને લેપટોપને ક્યારેય સાફ ન કરવું જોઈએ.
webdunia
તમે માઇક્રો ફાઇબરના કપડામાં થોડું સેનિટાઇઝર મૂકીને સ્ક્રીનને સાફ કરો.
webdunia
બજારમાં ઘણા પ્રકારના લેપટોપ ક્લીનર લિક્વિડ ઉપલબ્ધ છે, તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.
webdunia
તેની સાથે જ લેપટોપના કીબોર્ડને હંમેશા હળવા હાથે કપડાથી સાફ કરો.
webdunia
તમે કીબોર્ડ અને સ્ક્રીનને સાફ કરવા માટે ફેસ વાઇપ્સનો પણ ઉપયોગ કરી શકો છો.
webdunia
lifestyle
ગરમ સ્વાદિષ્ટ કોબીજ Gobi 65 કેવી રીતે બનાવવી?
Follow Us on :-
ગરમ સ્વાદિષ્ટ કોબીજ Gobi 65 કેવી રીતે બનાવવી?