Ceiling fan - પંખાને સાફ કરવાની સહેલી ટીપ્સ
સીલિંગ ફેન ખૂબ જ ઝડપથી ગંદા થઈ જાય છે. તમે આ ટિપ્સથી પંખાને સરળતાથી સાફ કરી શકો છો
wd
તમે પંખાની બ્લેડને તેના પર ઓશીકાનું જૂનું કવર લગાવીને સાફ કરી શકો છો.
જૂના મોજાંને થોડું ભીનું કરો અને પંખાના બ્લેડ સાફ કરો.
ક્લીનરથી પંખાને સાફ કરતા પહેલા તેને સાવરણીથી સારી રીતે સાફ કરો.
જો તમારી પાસે સીડી ન હોય તો લાંબી લાકડીમાં સાવરણીમાં લગાવિને પંખાને સાફ કરી શકો છો.
તમે જાળા કાઢવાની ઝાડૂ ની મદદથી પણ પંખાને સાફ કરી શકો છો.
પંખામાંથી ચીકાશ દૂર કરવા માટે, પાણીમાં લીંબુનો રસ અને મીઠું ઉમેરો, પછી તેને કપડાથી સાફ કરો.
તમે એક બાઉલમાં 1 ચમચી વિનેગર અને બેકિંગ સોડાના મિશ્રણથી પણ પંખાને સરળતાથી સાફ કરી શકો છો.
lifestyle
ઘરને જંતુમુક્ત કેવી રીતે રાખવું?
Follow Us on :-
ઘરને જંતુમુક્ત કેવી રીતે રાખવું?