કોરિયન ગ્લાસ સ્કિન માટે આ રીતે લગાવો ચોખાનો લોટ

ચોખાને સ્કિન કેયરમાં ખૂબ વધરે શામેલ કરવામાં આવે છે કારણ કે તેમાં રહેલ ગુણ ત્વચા માટે ખૂબ ફાયદાકારી હોય છે આવો જાણીએ તેના ફાયદા

webdunia

સ્કિનને બેદાગ અને ગ્લોઈંગ બનાવવા માટે ચોખાના ઉપયોગ કરી શકે છે.

એક ચમચી ચોખાના લોટને એક ટામેટાના રસ સાથે મિક્સ કરો.

તેમાં એક ચમચી ઑલિવ ઑઈલ પણ નાખી દો અને ફેસ પેકને ચેહરા પર લગાવો.

આ ફેસ પેકને ચેહરા પર જાડી પરત બનાવતા 15-20 મિનિટ માટે લગાવો.

આ સિવાય એક ચમચી ચોખાના લોટમાં સમાન માત્રામાં ઓટ્સને પીસીને મિક્સ કરો

તેમાં એક ચમચી મધ અને 2 ચમચી દૂધ મિક્સ કરીને ચહેરા પર 15-20 મિનિટ સુધી લગાવો.

. તમે ચોખાના લોટમાં એલોવેરા જેલ અને મધ મિક્સ કરીને પણ લગાવી શકો છો.

આ સિવાય તમે તેને ચોખાના લોટમાં માત્ર એક ચપટી હળદર મિક્સ કરીને પણ લગાવી શકો છો.

આ તમારી ત્વચાને સારી રીતે સાફ કરશે અને ટેનિંગ ઘટાડશે.

શરદીથી બચવા ખાઓ આ વસ્તુઓ

Follow Us on :-