Eyeshadow લગાવતા પહેલા કરો આ કામ, મેકઅપ દેખાશે શાનદાર
આઈશેડો આંખોને વધુ ખૂબસૂરત બનાવે છે. આ ટિપ્સની મદદથી આઈશેડોનો બેસ દેખાશે બેસ્ટ
webdunia
આઈશેડો લગાવતા પહેલા તમારી આંખના પાંપણ પર પ્રાઈમર લગાવો.
આ પછી આંખો પર કન્સીલર લગાવો જેથી આઈશેડો ઉભરી આવે.
આઈશેડોનો બેસ બનાવવા માટે સૌપ્રથમ પાતળી લેયર બનાવો.
આંખોને સારુ લુક આપવા માટે તમે શેડિંગ કરી શકો છો.
આંખોને ફિનિશિંગ ટચ આપવા માટે લાઇનર લગાવો.
પાંપણ પર મસ્કરા લગાવો જેનાથી તમારી આંખો મોટી દેખાશે.
સાથે જ તમે વોટરલાઈનની નીચે આઈશેડો પણ લગાવી શકો છો.
lifestyle
40 પછી આ રીતે કરો કેલ્શિયમની કમી પુરી
Follow Us on :-
40 પછી આ રીતે કરો કેલ્શિયમની કમી પુરી