ઉનાળામા તરબૂચ ખાશો તો અનેક રોગોથી રહેશો દૂર

ઉનાળાની સીઝન છે ત્યારે બપોરના સમયે ઠંડુ ઠંડુ તરબૂચ પેટને ઠંડક આપે છે. તરબૂચ આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે આવો જાણીએ તેના ફાયદા

webdunia

કેન્સર જેવા ગંભીર રોગોથી બચાવે છે તરબૂચ

ઠંડકની સાથે શરીરને જરૂરી પોટેશિયમ અને સોડિયમ જેવાં મિનરલ્સ પણ એમાંથી મળી રહે છે અને બળતરા મટાડે છે

તરબૂચનુ જ્યૂસ વજન ઘટાડવાની સાથે-સાથે અનેક બીમારીઓ પણ ઓછી કરે છે

તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. આ એકદમ ફેટ ફ્રી છે. એક કપ જ્યૂસમાં માત્ર 40 કેલેરી હોય છે

તરબૂચમાં વિટામિન A, B, C, પોટેશિયમ, લાઇકોપીન અને એમિનો એસિડ હોય છે.

તેમાં જોવા મળતું લાઇકોપીન કેન્સર, હાર્ટ ડિસીઝ અને પ્રોસ્ટેટની હેલ્થ સારી રાખે છે.

તરબૂચમાં ફાઈબર અને પાણીનું વધુ પ્રમાણ હોવાને લીધે તે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે

અસ્થમા, ડાયાબિટીસ, આંતરડાનું કેન્સર જેવી કેટલીય બીમારીઓ સામે તરબૂચ ખાવાથી રક્ષણ મળે છે

તળેલો ખોરાક ખાવાના નુકશાન

Follow Us on :-