કાજુ ફક્ત સ્વાદમાં જ નહી પરંતુ આરોગ્ય અને સૌદર્યની દ્રષ્ટિએ પણ ખૂબ લાભકારી છે. આવો જાણીએ તેના ફાયદા
તમે દિવસમાં માત્ર 4 થી 5 કાજુ ખાઈ શકો છો. જો તમે સ્વસ્થ છો તો આનાથી વધુ સેવન કરી શકો છો.