5 સપ્ટેમ્બરમાં ભારતમાં શાળાઓમાં Teachers Day ઉજવવામાં આવશે. તમારા શિક્ષકને મોકલો આ શુભેચ્છા સંદેશ
webdunia
શિક્ષક મીણબત્તી જેવા હોય છે જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનુ જીવન રોશન કરે છે હેપી ટીચર્સ ડે
webdunia
આપણે આપણા જીવન માટે માતા પિતાના ઋણી છીએ પરંતુ એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ, શિક્ષક દિવસની શુભેચ્છા
webdunia
મારા જેવા શૂન્ય ને શૂન્ય નુ જ્ઞાન બતાવ્યુ દરેક અંક સાથે શૂન્ય જોડવાનુ મહત્વ સમજાવ્યુ હેપી ટીચર્સ ડે
webdunia
શિક્ષક અને રોડ એક સમાન હોય છે પોતે જ્યા છે ત્યા જ રહે છે પણ બીજાને તેમની મંઝીલ સુધી પહોંચાડી દે છે હેપી ટીચર્સ ડે
webdunia
એક સારો શિક્ષક જ્યારે જીવનનો પાઠ ભણાવે છે ત્યારે તેને કોઈ નથી મટાડી શકતુ Happy Teacher's day
webdunia
જે બનાવે આપણને માણસ અને આપે સાચા ખોટાની ઓળખ દેશના એ નિર્માતાઓને અમે કરીએ છીએ કોટિ કોટિ પ્રણામ શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ
webdunia
સાક્ષર અમને બનાવે છે જીવન શુ છે એ સમજાવે છે જ્યારે પડીએ છીએ અમે હારીને તો સાહસ એ જ વધારે છે આવા મહાન વ્યક્તિ જ તો શિક્ષક-ગુરૂ કહેવાય છે શિક્ષક દિવસ પર બધા ગુરૂજનોને કોટિ-કોટિ પ્રણામ
webdunia
આપ્યા જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને છીએ આભારી એ ગુરૂઓના અમે જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને શિક્ષક દિવસની શુભેચ્છા