જીવનસાથીને ગળે લગાડવું એ માત્ર એક સુંદર લાગણી જ નથી પરંતુ તે લાગણીઓને વ્યક્ત કરવાની એક સારી રીત પણ છે.
કોઈ ખાસ વ્યક્તિને ગળે લગાડવાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટે છે.
હગ કરતી વખતે, તમારા મગજમાં સેરોટોનિન હોર્મોન વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે જે તમારા મૂડને સુધારે છે.
હગ કરવાથી શરીરમાં લવ હોર્મોન ઓક્સીટોસિનનું સ્તર વધે છે, જેનાથી હૃદય સંબંધિત બીમારીઓ થતી નથી.
જે લોકો પોતાના પાર્ટનરને વારંવાર ગળે લગાવે છે, તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
હગ ડે દર વર્ષે 12 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.
હગ કરવાથી કામ કરવાની ક્ષમતા વધે છે.
હગ માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે.
20 સેકન્ડ સુધી હગ કરવાથી શરીરમાં ઓક્સીટોસિન હોર્મોન ઉત્પન્ન થાય છે, તે ઉપચાર તરીકે કામ કરે છે.
હગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તણાવ ઓછો થાય છે.
બે માણસો વચ્ચે હગનો સરેરાશ સમયગાળો માત્ર 3 સેકન્ડનો હોય છે.
lifestyle
Promise day 2023 : પ્રોમિસ ડે શું વચન આપવું
Follow Us on :-
Promise day 2023 : પ્રોમિસ ડે શું વચન આપવું