ગુજરાતી Love શાયરી
ગુજરાતી Love શાયરી
webdunia
તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતજાર કરૂ છું I Love You
તકલીફ તો બઉ છે પણ શાંતિ તો બસ તારા Hug માં જ મળે છે
નયનમાં ના રાખો આટલી નફરત આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ ભલે રહો તમે મારા નયનથી દૂર હુ મળવા માટે સપનું બનીને આવીશ
આજે વરસાદમાં તારી સાથે નહાવુ છે સપના મારો આ કેટલુ સુહાનુ છે વરસાદના ટીંપા જે પડે તારા હોંઠ પર તેને હાથથી નહી પણ મારા હોંઠથી ઉપાડવું છે
ઉતરી ગયા છે એ નજરથી હ્રદય સુધી પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી આ ઈંતેજારની મજા એટલી ગમી કે જોશુ અમે તો રાહ એમની પ્રલય સુધી
બસ એક તારા નામની રેખા હાથમાં માંગુ છું હું ક્યાં નસીબથી કઈક ખાસ માંગ છું
નજરે મળે તો પ્યાર થઈ જાય છે પલકે ઉઠે તો ઈજહાર થઈ જાય છે , ના જાણે શું કશિશ છે ચાહતમાં , કે કોઈ પણ અમારી જીંદગીનો , હકદાર થઈ જાય છે
lifestyle
Relationship tips પુરૂષોની આ ટેવ જે મહિલાઓ કરે છે નાપસંદ તમે પણ જાણી લો
Follow Us on :-
Relationship tips પુરૂષોની આ ટેવ જે મહિલાઓ કરે છે નાપસંદ તમે પણ જાણી લો