Health Tips : શિયાળામાં આ લોકોએ ન ખાવો જોઈએ આદુ

આમ તો આદુને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો માટે તેનું સેવન વર્જિત માનવામાં આવે છે

webdunia

પ્રેગનેંસીમાં આદુનુ સેવન કરવુ યોગ્ય નથી.

પાતળા લોકોએ પણ તેનું ઓછું સેવન કરવું જોઈએ

જો લોહી સંબંધિત સમસ્યા હોય તો આદુનું સેવન ટાળો.

પિત્તાશયની પથરી હોય તો પણ આદુ ખાવાનું ટાળો

સર્જરી પહેલા આદુ ન ખાઓ

વધુ આદુ ખાવાથી તમને હૃદયની સમસ્યા થઈ શકે છે

આદુ તમારી અંદરના એસિડને વધારી શકે છે, જેથી છાતીમાં બળતરા થઈ શકે છે.

વધુ આદુ ખાવાથી તમારી આંખોમાં શુષ્કતા આવી શકે છે.

આદુની ગરમ અસર તમને પેટની બીમારીનો શિકાર બનાવી શકે છે.

Break fast માં ન ખાશો આ 7 વસ્તુઓ, નહી તો વધી જશે વજન

Follow Us on :-