Monsoonમાં આ 7 વસ્તુઓ ન ખાવી

વરસાદની મોસમમાં ગરમાગરમ ચા અને પકોડા ખાવાની મજા આવે છે. પરંતુ કેટલીક વસ્તુઓ તમારે વરસાદમાં ન ખાવી જોઈએ

wd

પાંદડાવાળી શાકભાજી બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેકશનનો ખતરો વધુ હોય છે.

વધુ પડતું તળેલું અને મસાલેદાર ખોરાક ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

ઠંડા પીણાનું સેવન કરવાથી તમારા શરીરમાં મિનરલ્સની ઉણપ થઈ શકે છે.

વરસાદની ઋતુમાં મશરૂમથી સંક્રમણનું જોખમ ઘણું વધી જાય છે.

દહીંનું સેવન કરવાથી તમને શરદીની સમસ્યા થઈ શકે છે.

વરસાદની ઋતુમાં સીફૂડનું સેવન કરવાનું પણ ટાળો.

વરસાદની ઋતુમાં કાચા શાકભાજીનું સેવન ટાળો.

Pressure Cookerમાં આ 7 વસ્તુઓ ક્યારેય ન રાંધો

Follow Us on :-