Body ne Detox કરશે ઘરમાં રહેલી આ 7 વસ્તુઓ
ઘરમાં રહેલી આ 7 વસ્તુઓ શરીરમાંથી ટોક્સિન બહાર કરે છે.
PR
લસણઃ તેમાં સેલેનિયમ હોય છે જે લીવરમાંથી ટોક્સિનને દૂર કરે છે.
બીટ: તે શરીરને ડિટોક્સ કરે છે.
બેરી: ફેટી લીવરમાંથી ટોક્સિન દૂર કરે છે.
ડાડેલિયન ટી - તેમાં એન્ટીઈફ્લેમેટરી ગુણધર્મો છે. શરીરમાંથી ટોક્સિનને દૂર કરે છે.
લીલી શાકભાજી : લીવરને ડિટોક્સિફાય કરે છે.
ખાટાં ફળ: ખાટાં ફળોમાં વિટામીન-સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે લીવરમાંથી ટોક્સિન દૂર કરે છે.
હળદરઃ તેમાં કર્ક્યુમિન હોય છે, જે આંતરડાને સાફ કરે છે.
ડોક્ટરની સલાહ પણ લો...
lifestyle
10 Summer Fruits ડિહાઈડ્રેશનથી બચાવશે.
Follow Us on :-
10 Summer Fruits ડિહાઈડ્રેશનથી બચાવશે.