લોહી ગંઠાઈ જવાને કારણે

લોહી ગંઠાઈ જવાથી સ્ટ્રોક, હાર્ટ એટેક, પેટમાં તીવ્ર દુખાવો અને લકવો જેવી બીમારીઓ થઈ શકે છે, જાણો લોહી ગંઠાઈ જવાના કારણો-

webdunia

ખરાબ કોલેસ્ટ્રોલ

એનિમિયા એટલે કે લોહીની ઉણપ

કોઈપણ પ્રકારનો નશો. જેમ કે ધૂમ્રપાન અને મદ્યપાન.

જાડાપણ

લાંબા સમય સુધી પથારીમાં આરામ અથવા બેઠાડુ જીવનશૈલી

ઘણી લાંબી મુસાફરી જેમાં 4 કલાકથી વધુ સમય બેસી રહે છે.

ડ્રગનો વધુ પડતો દુરુપયોગ

અમુક પ્રકારની મોટી સર્જરી

Valentine Day પર પાર્ટનરને આપવા માંગો છો સરપ્રાઈઝ, તો આપો આ ખાસ Gift

Follow Us on :-