હોટલ જાવ તો ભૂલથી પણ ન ખાશો આ સફેદ વસ્તુ

આજના સમયમાં હોટલમાં ખૂબ જુદી વેરાયટી અને ફેંસી ડિશ મળવા લાગી છે. આવામા જો તમે હોટલ જાવ તો આ વસ્તુ ભૂલથી પણ ન ખાશો..

socil media

રેસ્ટોરેંટના માલિક ગ્રાહકોને લોભાવવા માટે Dry ice નો ઉપયોગ કરે છે.

ડ્રાઈ આઈસનો હેતુ ફક્ત ખાવુ અને ડ્રિંકમાંથી સફેદ ધુમાડો કાઢવાનો છે.

આ સફેદ ધુમાડો લોકો માટે આઈ કેચર બની જાય છે.

ગુરૂગ્રામના એક રેસ્ટોરેંટમાં આવો જ મામલો સામે આવ્યો છે.

અહી માઉથ ફ્રેશનરના સ્થાન પર ડ્રાય આઈસ સર્વ કરવામાં આવી.

ત્યારબાદ 5 લોકોના મોઢામાંથી લોહી નીકળવા માંડ્યુ.

ડ્રાઈ આઈસનુ તાપમાન -80 ડિગ્રી સુધી હોય છે.

ડ્રાઈ આઈસ કાર્બન ડાયોક્સાઈડનુ જ એક ઠોસ રૂપ છે.

તેના સેવનથી દમ ઘૂટાવવો, માથુ દુખવુ, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

તેના સેવનથી દમ ઘૂટાવવો, માથુ દુખવુ, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

ભાંગના પાન કોઈ દવાથી ઓછા નથી! જાણો 4 ફાયદા

Follow Us on :-