બાબા સહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી વિશે જાણો 8 ખાસ વાતો
દલિતોના મસીહા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી વિશે જાણો 8 ખાસ વાતો
webdunia
બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મહુમાં સુબેદાર રામજી શકપાલ અને ભીમાબાઈના 14મા સંતાન તરીકે થયો હતો.
બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને શિષ્યવૃત્તિ આપીને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલ્યા હતા.
તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર, ફિલસૂફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
ડો. આંબેડકરનો સંકલ્પ હતો કે વર્ગવિહીન સમાજ બનાવતા પહેલા સમાજને જાતિવિહીન બનાવવો પડશે.
સર્વસંમતિથી આદરણીય ડૉ. આંબેડકરજીને બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા.
26 નવેમ્બર 1949ના રોજ, ડૉ. આંબેડકરજી દ્વારા રચિત બંધારણ (315 કલમોનું) પસાર થયું.
ડો. આંબેડકરજીનુ નિધન 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હી સ્થિત તેમના રહેઠાણ મા ઉંઘમા થયુ હતુ.
મરણોપરાંત સન 1990માં તેમણે ભારતના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા.
lifestyle
ગરમીમાં ભૂલથી પણ ન ખાશો આ 7 ફળ
Follow Us on :-
ગરમીમાં ભૂલથી પણ ન ખાશો આ 7 ફળ