ઉનાળામાં આ ભૂલ ન કરો, તમારી ત્વચા કાળી થઈ શકે છે

ઘણીવાર ઉનાળાની ઋતુમાં ત્વચા કાળી થઈ જાય છે, તેથી ઉનાળામાં આ ભૂલોથી બચો...

social media

ચહેરો ન ઢાંકવુ

તડકામાં તમારો ચહેરો ઢાંકો

સનસ્ક્રીન ના લગાવવું.

સનસ્ક્રીન ત્વચાને નુકસાન કરતું નથી

વધુ પડતો મેકઅપ કરવું

મેકઅપ ઉત્પાદનો ત્વચાને નુકસાન પહોંચાડે છે

વિટામિન સીની ઉણપ ત્વચાને નિસ્તેજ બનાવે છે

ઓછું પાણી પીવાથી ત્વચા ડ્રાય થઈ જાય છે.

શુષ્ક ત્વચા ઝડપથી નિસ્તેજ થઈ જાય છે.

શક્કરટેટી ખાવાથી આ ગેરફાયદા થઈ શકે છે

Follow Us on :-