Dandruff Home Remedy - વાળમાં ખોડાની સમસ્યા ચપટીમાં થઈ જશે દૂર

શિયાળાની ઋતુમાં ખોડાની સમસ્યા સમાન્ય છે પણ જો આ વધુ થઈ જાય તો તમારે માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ચાલો જાણીએ કેટલાક ઘરેલુ ઉપાય..

social media

વાળની જડમાં લીંબુના રસમાં નારિયળ મિક્સ કરીને લગાવો

તેને જડમાં એપ્લાય કરો અને હળવા હાથથી સ્કેલ્પ પર મસાજ કરો.

ખોડાની સમસ્યા હોય તો ટ્રી-ટ્રી ઓઈલ પણ વાળ માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે.

તેમા એંટી બૈક્ટેરિયલ અને એંટીવાયરલ ગુણ હોય છે જે ડૈડ્રફને દૂર કરે છે.

ટ્રી ટ્રી ઓઈલને શેમ્પૂમા મિક્સ કરીને માથુ ધોવાથી ડ્રૈડ્રફની સમસ્યા સૂર થઈ જાય છે.

દહી ફક્ત આપણા પેટ માટે જ નહી પણ વાળ માટે પણ ખૂબ લાભકારી હોય છે.

દહીમાં નારિયળ તેલ મિક્સ કરો કે પછી દહી લગાવવાથી ખોડો સારો થઈ જાય છે.

ડ્રેંડ્રફને દૂર કરવા માટે સૌથી પહેલા લીમડો અને તુલસીના કેટલાક પાન પાણીમાં ઉકાળી લો.

ત્યારબાદ આ પાણીથી તમારુ માથુ ધોઈ લો. નિયમિત રૂપે ઉપયોગ કરવાથી તમને ફાયદો મળશે.

Banana in Winter - શું શિયાળામાં કેળા ખાવા જોઈએ ?

Follow Us on :-