દહીં રોટલી ખાવાના 10 ફાયદા
ઉનાડામાં દહીં રોટલી ખાવી ખૂબ ફાયદાકારી છે તો આવો જાણીએ તેના લાભ
social media
દહીંમાં પ્રોટીન, તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ગુણ હોય છે.
રોટલી સાથે દહીંનું સેવન પાચનક્રિયા માટે ફાયદાકારક છે.
દહીંને શ્રેષ્ઠ પ્રોબાયોટીક્સ માનવામાં આવે છે.
રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.
આ મિશ્રણ આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે.
આનાથી કબજિયાત, ગેસ, પેટનું ફૂલવું, આંતરડામાં સોજો જેવી સમસ્યાઓથી રાહત મળે છે
આ મિશ્રણ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
રોટલી સાથે દહીંનું સેવન કરવાથી તણાવમાં રાહત મળે છે
તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
તે હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ મદદરૂપ છે
lifestyle
ફળોની રાણી કોણ છે?
Follow Us on :-
ફળોની રાણી કોણ છે?