નારિયળ તેલનો ઉપયોગ આયુર્વેદમાં હજારો વર્ષોથી કરવામાં આવે છે

coconut oil,coconut oil for long hair,how to apply oil for long hair,two things in coconut oil, નારિયેળ તેલ,લાંબા વાળ માટે નાળિયેર તેલ,લાંબા વાળ માટે તેલ કેવી રીતે લગાવવું, નાળિયેર તેલમાં ઉમેરો બે વસ્તુઓ

social media

નારિયળ તેલને વાળ માટે સારુ માનવામાં આવે છે

નારિયળ તેલમાં દૂધ અને કેળુ મિક્સ કરીને હેયર માસ્ક લગાવવાથી વાળોની ગ્રોથ સારી થાય છે.

હેયર માક્સ માટે એક કેળાને સારી રીતે નારિયળ તેલમાં મિક્સ કરો

પછી તેમા દૂધ નાખીને સારુ પેસ્ટ બનાવી લો અને તેમા મઘ નાખો.

પેસ્ટ તૈયાર કર્યા પછી તેને વાળમાં 1 કલાક સુધી રહેવા દો પછી માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લો.

આ બે વસ્તુ વાળને ઝડપથી લાંબા કરવામાં તમારી મદદ કરશે

આ હેયર માસ્કને તમે અઠવાડિયામાં 2-3 વાર લગાવો.

સૂચના - આ લેખ ફક્ત સામાન્ય જાણકારી માટે છે. તેને માત્ર સલાહ રૂપમાં લો. આનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

આ રીતે તમારા આત્મસન્માન વધારો!

Follow Us on :-