આરોગ્ય સલાહ : શુ Diabetes પર કંટ્રોલ કરે છે અજમો ?

જો તમે ડાયાબિટીસથી પીડિત છો તો અજમો તમારે માટે લાભદાયક સાબિત થઈ શકે છે.

webdunia

તેમા ફાઈબરની અધિકતા હોય છે. તેથી ડાયાબિટીસના રોગીઓ માટે લાભકારી છે.

webdunia

અજમામાં એંટી-ઈફ્લેમેટરી ગુણ હોય છે. તેથી ડાયાબિટીસમાં અસરકારી છે

webdunia

અજમો મેટાબૉલિજ્મને બુસ્ટ અપ કરે છે. તેનાથી ડાયાબિટીસ પર કાબુ મેળવવો સરળ બને છે

webdunia

તેને નિયમિત રૂપથી આહારમાં સામેલ કરો

webdunia

એક કપ પાણીમાં 1 ચમચી અજમાને ઉકાળીને તેને ગાળી લો અને ભોજનના 50 મિનિટ પછી તેનુ સેવન કરો.

webdunia

તમે રોજ આ પાણીનુ સેવન કરી શકો છો.

webdunia

આ ઉપરાંત અજમાના તેલને પણ તમારા આહારનો એક ભાગ બનાવી શકો છો.

webdunia

Sabudana Side Effects - સાબુદાણાની ખિચડી ખાવાના નુકશાન

Follow Us on :-