શું તમે જાણો છો તમારા ફેવરેટ પરાઠામાં કેટલી કેલોરી હોય છે ?

દરેકને ગરમા ગરમ પરાઠા ખૂબ જ ભાવતા હોય છે. પરંતુ જે લોકો હેલ્થ મેઈનટેઈન કરવા માંગે છે તેમને વજન વધવાની બીક રહે છે. તો ચાલો જાણીએ કે કયા પરાઠામાં કેટલી કેલોરી રહેલી છે.

Social Media

- એક સાદા ઘઉના પરાઠામાં લગભગ 250 કેલોરી રહેલી છે

એક બટાકાના પરાઠામાં 300 કેલોરી હોય છે

એક 116 ગ્રામના ઓનિયન પરાઠામાં 277 કેલોરી હોય છે.

એક મૂળાના પરાઠામાં 310 કેલોરી રહેલી છે.

એક 78 ગ્રામના પનીરના પરાઠામાં 266 કેલોરી હોય છે

એક દાળના પરાઠામાં 148 કેલોરી રહેલી છે.

એક ફ્લાવરના પરાઠામાં 182 કેલોરી હોય છે

Olive Oil Benefits - જૈતૂનના તેલના ફાયદા

Follow Us on :-