Winter Health Care - શિયાળામાં બાજરો ખાવાથી શુ ફાયદો થાય છે ?
શિયાળામાં બાજરો તમને અનેક બીમારીઓથી દૂર રાખે છે. આવો જાણીએ તેને ખાવાથી થનારા ફાયદા
webdunia
શિયાળામાં બાજરીનું સેવન શરીરની આંતરિક ગરમી જાળવી રાખવા માટે ફાયદાકારક છે.
webdunia
બાજરીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. બાજરી શરીરને મજબૂત બનાવે છે.
webdunia
શિયાળામાં થતી સાંધાની સમસ્યાઓ અને ઓસ્ટિયોપોરોસિસમાં તે ખૂબ જ ફાયદાકારક છે.
webdunia
શિયાળામાં ભૂખ વધુ લાગે છે, પરંતુ બાજરીમાં ટ્રિપ્ટોફેન એમિનો એસિડ જોવા મળે છે, જે ભૂખ ઓછી કરે છે.
webdunia
બાજરી ખાવાથી વજન વધતું નથી.
webdunia
તેમાં ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઈબર હોય છે જે પાચનમાં ફાયદાકારક હોય છે.
webdunia
કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે.
webdunia
બાજરી ખાવાથી ત્વચા ચમકદાર બને છે.
webdunia
lifestyle
Health Tips - મૂળા ક્યારે ન ખાવા જોઈએ?
Follow Us on :-
Health Tips - મૂળા ક્યારે ન ખાવા જોઈએ?