ગુજરાતીઓનો ભાવતો નાસ્તો ખાખરા ખાવાના ફાયદા જાણો છો ?

ગુજરાતીઓની સવાર ખાખરાના નાસ્તા વગર તો અધૂરી જ ગણાય છે. વિવિધ જાતના ખાખરા આપણાં ગરવા ગુજરાતની અનોખી ઓળખ બની ગયા છે.

webdunia

ખાખરાનો સૌથી મોટો ગુણ એ છે કે તે ડાયેટ માટે બેસ્ટ ઓપ્શન છે

webdunia

ખાખરા ખાવું સ્વાસ્થ્યપ્રદ છે કારણ કે તે ડાયેટરી ફાઈબર, વિટામિન્સ અને આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે

webdunia

તે વજન ઘટાડવા માટે ફાયદાકારક છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.

webdunia

એક દિવસ માટે બે ખાખરા પૂરતા છે; એક આખા ઘઉંનો ખાખરો 119 કેલરી આપે છે.

webdunia

ખાખરા મોડી રાતની ભૂખ માટે ઉત્તમ નાસ્તો છે.

webdunia

ખાખરા તેના પોષક મૂલ્યોને કારણે નાસ્તા માટે ઉત્તમ વિકલ્પ છે. તે ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ વગેરેનો ઉત્તમ સ્ત્રોત છે.

webdunia

ખાખરા ઘઉંના લોટમાંથી બને છે તેથી તેને તેને હેલ્ધી ફૂડની કેટેગરીમાં મૂકવામાં આવે છે.

webdunia

શુ આપ જાણો છો પહેલા ટામેટા હતા ઝેર સમાન ! જાણો કેવી રીતે થઈ રસોડામાં એંટ્રી

Follow Us on :-