શું છે ચ્યવનપ્રાશ ખાવાના યોગ્ય સમય અને રીત
ચ્યવનપ્રાશ ખાવાના અનેક ફાયદા છે, જાણો ખાવાનો સાચો સમય અને રીત-
webdunia
ચ્યવનપ્રાશ ખાવાના યોગ્ય સમય સવારે ખાલી પેટ હોય છે.
શિયાળામાં તેનુ સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે.
ચ્યવનપ્રાશનુ વધારે સેવન અપચ, પેટ ફૂલી જવુ, પેટમાં સોજા વગેરેની સમસ્યા ઉભી કરી શકે છે. તેને દિવસમાં બે વાર જ ખાવુ જોઈએ.
ચ્યવનપ્રાશ ખાવાની સાચી રીત દરરોજ એક ચમચી ચ્યવનપ્રાશનુ સેવન કરો.
એક ચમચી ચ્યવનપ્રાશને તમે દૂધમાં મિક્સ કરી પણ સેવન કરી શકો છો.
એક વર્ષની ઉમ્રના બાળકોને ચ્યવનપ્રાશ ન ખવડાવવું. 2 થી 5 વર્ષની ઉમ્રના બાળકોને 5 ગ્રામથી ઓછુ ચ્યવનપ્રાશ ખવડાવી શકો છો.
6 થી 12 વર્ષના બાળકોને 6 થી 7 ગ્રામ ચ્યવનપ્રાશ ખવડાવી શકો છો. 12 થી 15 વર્ષ સુધી 15 ગ્રામ ખવડાવી શકો છો.
ગર્ભવતી મહિલાઓ ડાક્ટરની સલાહથી 2 ચમચી ચ્યવનપ્રાશ ખાઈ શકે છે.
ડાયબિટીસ, અસ્થમાના દર્દીઓને પણ ડાક્ટરની સલાહથી જ ચ્યવનપ્રાશ ખાવુ જોઈએ.
lifestyle
મગની દાળના Beauty Secrets
Follow Us on :-
મગની દાળના Beauty Secrets