Healthy Drink - અંજીર શેક પીવાથી શુ ફાયદો થાય ?
અંજીર એક ડ્રાઈ ફુડ છે. તેનુ શેક બનાવીને પીવાથી અનેક ફાયદા થાય છે.
webdunia
અંજીરનો શેક પીવાથી આંખો સ્વસ્થ બને છે.
અંજીર શેક લોહીની ઉણપને પૂરી કરે છે.
તે કબજિયાત, પાઈલ્સ વગેરે રોગોમાં ફાયદાકારક છે.
તેનો ઉપયોગ હાડકાંને મજબૂત રાખવા માટે થાય છે.
તેનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે.
સામાન્ય બ્લડ પ્રેશર જાળવવામાં તે ફાયદાકારક છે.
તે અલ્ઝાઈમર અને ડાયાબિટીસના નિવારણમાં ઉપયોગી છે.
હાર્ટ એટેકની શક્યતા ઘટાડે છે.
lifestyle
Real Honey - અસલી અને નકલી મધની ઓળખ કેવી રીતે કરશો ?
Follow Us on :-
Real Honey - અસલી અને નકલી મધની ઓળખ કેવી રીતે કરશો ?