A2 Milk શુ છે ? દિલ માટે છે લાભકારી આ દૂધ, જાણો 7 ફાયદા

A2 દૂધ શુ છે ? દિલ માટે લાભકારી છે આ દૂધ જાણો 7 ફાયદા

ભારતીય નસલની ગાયોનુ દૂધ A2 દૂધ કહેવાય છે. તેમા અનેક પોષક તત્વ રહેલા છે.

webdunia

A2 દૂધમાં એંટીઈફ્લેમેટરી ગુણ એટલે સોજા અને બળતરા ઘટાડે છે.

webdunia

ડાયજેશન (પાચન) ની સમસ્યા છે કે લૈક્ટોઝ પચાવી શકતા નથી તો A2 દૂધ લાભકારી બની શકે છે.

webdunia

બાળકો માટે માતાનુ દૂધ સર્વોત્તમ. ત્યારબાદ બીજુ હેલ્ધી ઑપ્શન A2 દૂધ હોઈ શકે છે.

webdunia

આ દૂધમાં A2 કૈસિઈન પ્રોટીન જોવા મળે છે. જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.

webdunia

A2 દૂધ દિલની બીમારીનુ સંકટ પણ ઓછુ કરે છે.

webdunia

ભારતીય ગાયના શરીરમાં સૂર્ય ગ્રંથિ અર્થાત સન ગ્લૈડર્સ જોવા મળે છે જે દૂધને ગુણકારી બનાવે છે.

webdunia

Health Tips Gujarati - 7 વસ્તુઓ લીવર(યકૃત)ને રાખે છે સ્વસ્થ

Follow Us on :-