દિવાળી પહેલા ઘરમાંથી કાઢીને ફેંકો આ 7 અશુભ વસ્તુઓ, નહી તો લક્ષ્મી થશે નારાજ

દિવાળી પહેલા લોકો પોતાના ઘરની સારી રીતે સફાઈ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળીની સફાઈમાં ઘરમાંથી કેટલીક વસ્તુઓને દૂર કરવી ખૂબ જ જરૂરી છે, ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ.

webdunia

બંધ ઘડિયાળ- ઘડિયાળ સુખ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે, જો તમારા ઘરમાં તૂટેલી અથવા બંધ ઘડિયાળ હોય તો તેને દિવાળી પહેલા ઘરમાંથી કાઢી નાખો.

તૂટેલું ફર્નીચર - વાસ્તુ અનુસાર ખરાબ ફર્નિચરની ખરાબ અસર ઘર પર પડે છે.

તૂટેલા વાસણો- ઘરમાં ક્યારેય પણ તૂટેલા વાસણો ન હોવા જોઈએ. તેને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે.

તૂટેલી મૂર્તિઃ- ભગવાનની તૂટેલી મૂર્તિઓ ઘરમાં દુર્ભાગ્ય વધારવાનું કામ કરે છે. સફાઈ કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાનની નવી મૂર્તિ સ્થાપિત કરો.

તૂટેલા કાચ - જો તૂટેલા કાચ હોય તો તેને દિવાળીની સફાઈમાં બહાર કાઢો. તૂટેલા કાચની વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે

વિદ્યુત ઉપકરણો- જો તમારા ઘરમાં કોઈ વિદ્યુત ઉપકરણો હોય, તો તેને બહાર મુકો અથવા તેનું સમારકામ કરાવો. દિવાળી દરમિયાન અંધકારને અશુભતાનું પ્રતિક માનવામાં આવે છે.

શુઝ-ચપ્પલ- દિવાળીની સફાઈ કરતી વખતે ફાટેલા જૂના ચંપલ અને ચપ્પલ બહાર કાઢવાનું ભૂલશો નહીં. ફાટેલા પગરખાં અને ચપ્પલ ઘરમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય લાવે છે.

શિયાળામાં શુ ખાવુ જોઈએ ?

Follow Us on :-