ઊભા-ઊભા પાણી પીતા હોય તો સાવધાન

. ઉભા ઉભા પાણી પીવાથી આપણા શરીર પર અનેક પ્રકારના દુષ્પ્રભાવ પડે છે. આવો જાણીએ ઉભા ઉભા પાણી પીવાથી શુ નુકશાન થઈ શકે છે.

webdunia

જ્યારે તમે ઉભા થઈને પાણી પીવો છો તો, ઈસોફેગસથી પ્રેશરની સાથે પાણી પેટમાં તીવ્રતાથી જાય છે. તેનાથી તમારા પેટ પર વધારે પ્રેશર પડે છે.

પ્રેશર પડવાથી પેટની આસપાસની જગ્યા અને ડાઈજેસ્ટિવ સિસ્ટમને નુકશાન પહોંચે છે.

પાણી પ્રેશરથી શરીરના પૂરા બાયોલૉજિકલ સિસ્ટમ પર અસર પડે છે.

ઉભા થઈને પાણી પીવાથી ફેફસાં પર ખરાબ અસર પડે છે.

કારણકે ફૂડ પાઈપ અને વિંડ પાઈપમાં ઑક્સીજનની સપ્લાઈ રોકાઈ જાય છે.

તેનાથી ઘૂંટણ પર જોર પડે છે અને ઓર્થેરાઈટિસ થવાનો ખતરો રહે છે.

સાંધામાં દુખાવો અને ગઠિયા જેવી પરેશાનીઓ ઉભી થાય છે.

મૂત્રાશય કે રક્તમાં ગંદકી એકત્ર થઈ શકે છે. જેનાથી મૂત્રાશય, કિડની અને દિલની બીમારીઓ થાય છે.

Rose Water- ભૂલથી પણ આ વસ્તુઓમાં ગુલાબજળ ન મિક્સ કરો, તમારો ચહેરો બગડી જશે.

Follow Us on :-