શું તમે આયુર્વેદિક ધૂમ્રપાન વિશે ક્યારેય સાંભળ્યું છે? ફાયદા જાણીને ચોંકી જશો

ધૂમ્રપાન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ શું તમે આયુર્વેદિક ધૂમ્રપાન વિશે સાંભળ્યું છે? તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ આનો પ્રયાસ કરો-

social media

હકીકતમાં તેને આયુર્વેદિક ધૂમ્રપાન કહેવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

. તે બનાવવા માટે તમારે હળદરના બાઉલમાં થોડું ઘી નાખીને પેસ્ટ બનાવવી પડ

પેસ્ટ બનાવ્યા બાદ તેને કોટનના કપડા પર ફેલાવીને લગાવો.

આ પછી, કપડાને રોલ કરો અને તેને દોરાની મદદથી બાંધો.

આ પછી, તેને થોડા દિવસો માટે તડકામાંડ્રાઈ થવા દો અને તે સૂકાય જાય પછી તમે તેને સળગાવો

જો તમારું નાક બંધ થઈ ગયું હોય અથવા તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેનો ધુમાડો શ્વાસમાં લો.

તે તમને માથાનો દુખાવો, ગળામાં ઇન્ફેક્શન અને વહેતા નાકથી પણ રાહત આપશે.

Coconut Benefits - નારિયળ દૂર કરશે કોલેસ્ટ્રોલ અને જાડાપણુ

Follow Us on :-