ચોમાસામાં દહીં કેમ ન ખાવું જોઈએ?

વરસાદના મૌસમમાં શા માટે ઓછુ ખાવુ જોઈએ દૂધ-દહીં?

webdunia

વરસાદના મૌસમમાં ગ્રીનરી વધી જાય છે. અને લીલી ઘાસની સાથે ઘણી એવી ખરપતવાર ઉગવા લાગે છે જેમાં કીટક પણ થઈ જાય છે.

આ ઋતુમાં આ વસ્તુઓમાં કીટાણુ વધી શકે છે. જેના કારણે તે નુકસાન કરી શકે છે. જેના કારણે અનેક સમસ્યાઓ વધી શકે છે

જો કોઈનું પાચનતંત્ર નબળું હોય તો વરસાદમાં દહીં ખાવાથી સમસ્યા વધી શકે છે

વરસાદની મોસમમાં તેની ખરાબ અસર પડી શકે છે. જો તમે વધુ ચરબીયુક્ત દૂધનું સેવન કરો છો તો પાચનમાં સમસ્યા થઈ શકે છે

શરદી અને ફ્લૂનું જોખમ પેટમાં દુખાવો, ગેસ, ઝાડા અને ઉલ્ટીની ફરિયાદો પણ શક્ય છે.

એટલા માટે વરસાદના મૌસમમાં દહીં ન ખાવું જોઈએ

મમરા ખાવાના ફાયદા અને નુકશાન

Follow Us on :-