International No Diet Day : ડાયેટિંગ પહેલા કરતા પહેલા તેના ગેરફાયદા જાણો
ડાયટિંગ કરવુ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ ડાયટિંગના 7 નુકશાન
wd
ફાઈબરની કમીથી પાચનની થઈ શકે છે સમસ્યા
શરીરમાં થાય છે થાકની સમસ્યા
યોગ્ય ખોરાક ન ખાવાથી eating disorder પણ થઈ શકે છે
હોર્મોન્સમાં ફેરફાર તણાવ વધારી શકે છે.
જરૂરી વિટામિન્સ અને પોષક તત્વોની થઈ શકે છે કમી
Chronic Disease નો ખતરો વધી શકે છે.
ખોરાક છોડ્યા પછી, વજન 2 ગણું વધી શકે છે.
6 મે નાં રોજ International No Diet Day ઊજવવામાં આવે છે.
આ દિવસનું સિબલ લાઈટ બ્લૂ રિબન છે.
આ દિવસની શરૂઆત ડાયેટ કલ્ચર નાં વિરુદ્ધ થઈ હતી જેથી લોકો પરેજી પાળવાની આડ અસરોને સમજી શકે.
lifestyle
Mother’s Day Gift Ideas : મધર્સ ડે પર તમારી મમ્મીને શુ આપશો Gift ?
Follow Us on :-
Mother’s Day Gift Ideas : મધર્સ ડે પર તમારી મમ્મીને શુ આપશો Gift ?