ગરમીમાં ચહેરા પર બરફ ઘસવાના 7 ફાયદા
બરફના અનેક પ્રકારના ઉપયોગ કરવામાં આવે છે. ગરમીમા ચેહરા પર બરફ લગાડવાથી અનેક ફાયદા છે.
ગ્લોઈંગ ત્વચા માટે બરફને કૉટનના કપડામાં લપેટીને 30 સેકંડ સુધી મસાજ કરો. બરફને ડાયરેક્ટ સ્કિન પર ન લગાવો.
સખત તાપમાં સનબર્નની સમસ્યા થવા માંડે છે. આવામાં બહાર જતા પહેલા ચેહરા પર તુલસીના આઈસ ક્યુબથી મસાજ કરો.
કમ્યુટર-લેપટોપ પર કામ કરવાથી આંખો થાકી જાય છે તો સૂતા પહેલા આઈસ ક્યુબને ગુલાબ જળ નાખીને 15 સેકંડ સુધી આંખો પર લગાવો.
આંખોની આસપાસની કરચલીઓ દૂર કરવામાટે એલોવેરાના આઈસ ક્યુબને 15 સેકંડ સુધી નિયમિત રૂપથી લગાવો.
ચેહરા પર પોર્સ બંધ થવાથી ખીલ અને ફોલ્લીઓ થાય છે તો કાકડી-લીબૂના રસને મિક્સ કરી આઈસ ક્યુબ બનાવો અને નિયમિત 15 સેંકડ સુધી લગાવો.
ડાર્ક સર્કલ હટાવવા માટે રોજ બટાકાનો રસ, કૉફી કે ચૉકલેટ પાવડરની આઈસ ક્યુબ લગાવો.
ઝડપી ગરમીના કારણે ત્વચામાં બળતરા થઈ રહી છે તો ઘર આવવાના થોડા સમય પર 15 સેકંડ સુધી મસાજ કરો.
lifestyle
મહારાણા પ્રતાપનો હાથી અકબર સામે નમ્યો નહોતો, તેમના હાથી વિશે આ અજાણી વાતો
Follow Us on :-
મહારાણા પ્રતાપનો હાથી અકબર સામે નમ્યો નહોતો, તેમના હાથી વિશે આ અજાણી વાતો