કોરોના વાયરસથી બચવાના 10 ઉપાય
કોવિડ 19 એટલે કે કોરોના વાયરસનું જોખમ ફરી વધવા લાગ્યું છે, જાણો તેનાથી બચવાના 10 ઉપાય
webdunia
માસ્ક- ભીડવાળી કે સાર્વજનિક સ્થાન પર જઈ રહ્યા છો તો સારી ક્વાલિટીનુ માસ્ક જરૂર લગાડો
હેંડ સેનિટાઈઝર- બહારથી આવતા સમયે કે કોઈ લિફટ કે બીજા સામાનને ટચ કર્યા પછી હેંડ સેનિટાઈઝરના ઉપયોગ જરૂર કરો.
દૂરી બનાવીને રાખો- લોકોથી હાથ મિલાવતા છોડી દો અને યોગ્ય દૂરી બનાવીને રાખો.
ઈમ્યુન સિસ્ટમ મજબૂત - તમારી ઈમ્યુનિટી વધારવા માટે ઉત્તમ આહાર અને વિટામિન સી, ડી અને ઈ નુ ઉપયોગ કરો.
કસરત- યોગ કે કસરત કરવા ફરીથી શરૂ કરો. આ નહી તો અડધુ કલાક આંટા મારવા માટે જરૂર જવુ.
ધ્યાન- ઈમ્યુનિટી વધારવા અને માનસિક રૂપથી શક્તિશાળી બનવા માટે 5 મિનિટનુ ધ્યાન કરો. ધ્યાનથી સકારાત્મક વિચારનુ નિર્માણ થશે.
હળદરનુ દૂધ- ઘણા લોકો ડાક્ટરની સલાહથી દૂધમાં હળદર નાખીને પીવે છે તો કેટલાક હૂંફાણા પાણીમાં લીંબૂ રસ અને હળદર મિક્સ કરી પીવે છે.
કોગળા- સમય-સમય પર મીઠા, ફટકડી કે હૂંફાણા પાણીના કોગળા કરો. નાક અને ગળાને હમેશા સાફ રાખો.
તડકા- દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ સુધી સવારના તડકામાં બેસવું.
ઉત્તમ આહાર- ઘીવાળુ ભોજન કરો. તાજા ફળ અને શાકનુ પ્રયોગ કરો. ઘઉંની રોટલી, બાજરા કે જુવારની રોટલી ખાવું.
lifestyle
Dry fruits ખાવાની સાચી રીત શુ છે?
Follow Us on :-
Dry fruits ખાવાની સાચી રીત શુ છે?