જીમ અને યોગની કસરતના વચ્ચે 10 અંતર
અખાડાની જગ્યા જીમનુ પ્રચલન થઈ ગયુ છે. જીમ અને યોગની કસરતન વચ્ચે શું 10 અંતર છે જાણો
webdunia
જીમમાં હાર્ડ જ્યારે યોગમાં સૉફટ એકરસાઈઝ હોય છે.
webdunia
જીમમાં વ્યાયામ સાધનો વડે કરવામાં આવે છે, જ્યારે યોગમાં કોઈપણ પ્રકારના સાધનોની જરૂર પડતી નથી.
webdunia
જીમમાં હમેશા લોકો બૉડી બનાવવા માટે જાય છે જ્યારે યોગને યુવાન અને આરોગ્યકારી બન્યા રહેવા માટે કરાય છે.
webdunia
જીમની એક્સરસાઈઝ હાર્ટ પર પ્રેશર નાખે છે જ્યારે યોગ કરવાથી હાર્ટ પર કોઈ પ્રકારનુ દબાણ નથી પડતું.
webdunia
જીમની એક્સરસાઈઝ કર્યા પછી થાક લાગે છે, પણ યોગ કર્યા પછી તમે પોતાને પહેલાથી વધારે તાજા અનુભવશો.
webdunia
જીમ છોડ્યા પછી હાર્ડનેસ દુખાવો પેદા કરે છે, જ્યારે યોગ છોડ્યા પછી લવચીક હાડકાં સામાન્ય થઈ જાય છે.
webdunia
જોવાયુ છે કે જીમનુ શરીર તે માંસલ, ચુસ્ત અને સખત છે. યોગનું શરીર લવચીક અને નરમ હોય છે.
webdunia
જીમના શરીરને એક્સ્ટ્રા ભોજનની પણ જરૂર હોય છે યોગના શરીરને નથી હોતી.
webdunia
જીમના શરીરને એક્સ્ટ્રા ભોજનની પણ જરૂર હોય છે યોગના શરીરને નથી હોતી.
webdunia
જીમ છોડ્યા પછી શરીરમાં ઢીળાશ, સાંધામાં દુખાવો અને સ્નાયુઓમાં તાણ છે, જ્યારે તમે યોગ કરવાનું બંધ કરો ત્યારે આવું કંઈ થતું નથી.
webdunia
lifestyle
Ujjain - ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો
Follow Us on :-
Ujjain - ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો