ભૂરી અપરાજીતા લગાવવાથી શુ ફાયદો થાય છે ?
અપરાજિતા સફેદ અને ભૂરા રંગના ફુલોવાળી હોય છે. જાણો ભૂરા રંગની અપરાજીતાના 10 ફાયદા
webdunia
સુંદરતા માટે તેનો છોડ બગીચામાં લગાવવામાં આવે છે.
webdunia
ભૂરી અપરાજિતાના છોડ ધનલક્ષ્મીને આકર્ષવામાં સક્ષમ છે.
webdunia
તેના ફૂલો જ્યાં પણ ખીલે છે, ત્યાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.
webdunia
અપરાજિતાનો છોડ ઘરની પૂર્વ, ઉત્તર કે ઉત્તર દિશામાં લગાવવો જોઈએ.
webdunia
આ છોડ ભગવાન વિષ્ણુને પ્રિય છે. આ ફુલ ઉગાડવાથી તેમનો આશીર્વાદ કાયમ રહે છે.
webdunia
આના છોડને ધનની વેલ પણ કહે છે. તેનાથી આર્થિક સંપન્નતા આવે છે.
webdunia
તેને લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખત્મ થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.
webdunia
ઘરમાં ભૂરી અપરાજીતાની વેલ લગાવવાથી પરિવારના સભ્યોની વૃદ્ધિ કુશાગ્ર થાય છે.
webdunia
માન્યતા છે કે ભૂરી અપરાજીતાના ફુલ શનિદેવને અર્પિત કરવાથી શનિ દોષ દૂર થાય છે.
webdunia
આયુર્વેદ મુજબ આરોગ્ય માટે પણ આ છોડ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.
webdunia
jyotish
ગુરૂવારે કેમ નથી કાપતા નખ ? જાણો શુ છે માન્યતા ?
Follow Us on :-
ગુરૂવારે કેમ નથી કાપતા નખ ? જાણો શુ છે માન્યતા ?