ઘરમાં પોપટ પાળવો કે નહી ?

મોટેભાગે લોકો ઘરના પિંજરામાં પોપટ પાળે છે, શુ આ શુભ છે કે અશુભ. જાણો તેના ફાયદા અને નુકશાન

webdunia

પોપટ પાળવાના નુકશાન

જો પિંજરામાં પાળવામાં આવેલ પોપટ ખુશ ન હોય તો તે રોજ નિસાશા નાખશે અને તેમના આ દુખ આપણા દુર્ભાગ્ય અને વિનાશનું કારણ બનશે.

કુંડળીના બીજા ઘરમાં બુધ હોય તો વ્યક્તિએ ઘરેલું પ્રાણીઓ ન રાખવા જોઈએ. જેવા કે ઘેટાં, બકરી અને પોપટની જેમ.

webdunia

જો પોપટને ખોટી વાતો શીખવવામાં આવી હોય તો પોપટ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે કારણ કે તેને કંઈપણ પુનરાવર્તન કરવાની આદત હોય છે.

webdunia

જો પોપટ દુ:ખી હોય તો ઘરના સભ્યો પર રાહુ, કેતુ અને શનિની વક્ર દ્રષ્ટિની અસર થાય છે.

webdunia

પોપટ પાળવાના ફાયદા

વાસ્તુ મુજબ પોપટ પાળવાથી સંકટોનો નાશ થાય છે. ગંભીર બીમારીઓ થતી નથી.

પોપટ પાળવાથી બાળકોનુ ભણવામાં મન લાગે છે.

webdunia

જો પોપટ ખુશ રહે છે તો પતિ પત્ની વચ્ચે સંબંધો સુધરે છે.

webdunia

પોપટ પાળનારા લોકો હંમેશા ખુશ અને ઉત્સાહી રહે છે.

webdunia

માસિક રાશિફળ ડિસેમ્બર 2022 : પદ પૈસા સન્માન બધુ જ આપશે વર્ષનો છેલ્લો મહિનો

Follow Us on :-