રવિવારે ભૂલથી પણ ન કરવા આ કામ થશે નુકશાન

રવિવારે ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવનો દિવસ છે. જાણો આ દિવસે વર્જિત કાર્ય રવિવારે કયા કામ કરવાથી સૂર્ય નબળો પડે છે. અને અશુભ પરિણામ આપે છે.

webdunia

આ દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા ન કરવી. જો જરૂરી હોય તો, દાળ, ઘી અથવા પાન ખાધા પછી મુસાફરી કરો.

તાંબાની બનેલી વસ્તુઓને ન તો વેચશો કે ન તો દાન કરો.

આ દિવસે બ્લુ, બ્લેક, બ્રાઉન અને ગ્રે કલરનાં કપડાં ન પહેરવા જોઈએ .

રવિવારે સૂર્યાસ્ત પછી મીઠું ન ખાવું જોઈએ.

રવિવારે માંસ ન ખાવુ જોઈએ

રવિવારે દારૂનું સેવન ન કરવું જોઈએ.

આ દિવસે તેલ માલિશ ન કરાય કારણ કે તે સૂર્યનો દિવસ છે અને તેલ શનિનું છે.

રસોડામાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ખતમ ન થવા દો

Follow Us on :-