વાસ્તુ મુજબ કેવો હોવો જોઈએ ઘરનો બેડરૂમ ?

24 કલાકમાંથી આપણે પથારીમાં લગભગ 8 કલાક પસાર કરીએ છીએ. આવામાં બેડની હેલ્થ વાસ્તુ મુજબ હોવી જોઈએ.

બેડ, ઓશિકા અને ગાદી ન તો એકદમ કડક હોવી જોઈએ અને ન તો એકદમ મુલાયમ

બેડ હંમેશા લંબચોરસ કે ચોરસ હોવી જોઈએ

પલંગની ઉપર ક્યારેય પણ એવી શીટ કે ગાદી ન પાથરો જે બે ભાગમાં વહેંચાચાયેલી હોય

ચાદરનો રંગ ગુલાબી, સાધારણ પીળો, નારંગી કે ક્રીમ હોવો જોઈએ. પિંકિશ રંગની ચાદર પણ લઈ શકો છો.

બેડ હંમેશા રૂમની દક્ષિણ-પશ્ચિમ દિવાલ પર હોવી જોઈએ.

બેડ હંમેશા સ્વચ્છ હોવો જોઈએ. ગાદી, તકિયા, ચાદર વગેરે ફાટેલા અને ગંદા ન હોવા જોઈએ.

જે પલંગ પર પથારી પાથરીને સૂઈ રહ્યા છો તે ચોરસ કે કે લંબચોરસ હોવો જોઈએ. તૂટેલો ન હોવો જોઈએ.

ઘરમાં રૂપિયાની તંગીને દૂર કરશે અપરાજિતાનુ ફૂલ

Follow Us on :-