Nutan Varshabhinandan 2022 - આ વર્ષ 4 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી
ગુજરાતીઓનુ નવવર્ષ એટલેકે બેસતુ વર્ષ.. આવો જાણીએ આ વર્ષે રાશિ મુજબ નવુ વર્ષ આપને માટે શુ શુભ સંદેશ લઈને આવી રહ્યુ છે
webdunia
મેષ રાશિના લોકો માટે આ વર્ષ શુભ અને લાભદાયક રહેશે, રોકાણ લાભદાયક રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે ઉપાયઃ પૂનમના દિવસે ચંદ્રને નારિયેળ જળ અર્પિત કરો.
webdunia
વૃષભ - વૃષભ રાશિના લોકો માટે આ સંવત સુખ-સમૃદ્ધિ આપનારું રહેશે નોકરીમાં પ્રમોશન અને ઉન્નતિની તક મળી શકે છે. ઉપાયઃ હળદરના પાણીથી સ્નાન કરો.
webdunia
મિથુન - મહેનત અને કર્મ પ્રમાણે તમને પ્રગતિ મળશે, પરંતુ ખર્ચની બાબતમાં તમારે ખૂબ જ સાવધાનીથી ચાલવું પડશે. ઉપાયઃ શનિવારે સરસવના તેલનું દાન કરો
webdunia
કર્ક - આ વર્ષે તમારે તમારા મનને નિયંત્રણમાં રાખવું પડશે. તમારા ગુસ્સા અને વર્તનને કારણે તમારા પ્રિયજનો સાથેનો તમારો સંબંધ બગડી શકે છે. ઉપાયઃ ઘોડાની નાળની વીંટી પહેરો
webdunia
સિંહ - સિંહ રાશિના લોકો માટે આ વર્ષ ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. આ વર્ષે નાણાકીય રોકાણ સાવધાનીપૂર્વક કરવું જોઈએ, નહીં તો નુકસાન થઈ શકે છે. ઉપાયઃ- પીળી વસ્તુઓનું દાન કરો.
webdunia
કન્યા - સંતાન તરફથી તમને સુખ મળશે. નાણાકીય બાબતોમાં કરેલા પ્રયાસો સફળ થશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે. શુભ કાર્યોમાં ધન ખર્ચ થશે ઉપાયઃવાંદરાઓને ગોળ ચણા ખવડાવો
વૃશ્ચિક - કેતુ તમારી રાશિમાંથી બહાર જવાથી તમે માનસિક શાંતિ અનુભવશો. જીવનસાથી સાથે તાલમેલ અને સહકારમાં થોડો અભાવ રહેશે ઉપાયઃ ઘઉંનું દાન કરો.
webdunia
ધનુ - ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. તીર્થયાત્રાનો સંયોગ બનશે તમને માતા-પિતા તરફથી લાભ મળશે. સંતાનની ઈચ્છા ધરાવતા લોકોને સંતાન સુખ મળી શકે છે. ઉપાયઃ કન્યાઓને લીલી બંગડીઓનું દાન કરો.
webdunia
મકર આ સંવતમાં તમને તમારી મહેનત અને દ્રઢતાનો પૂરો લાભ મળશે.પારિવારિક જીવનની ખુશી સામાન્ય રહેશે. મનમાં નોકરી બદલવાનો વિચાર પણ આવશે. ઉપાયઃ હનુમાનજીને બુંદીના લાડુ ચઢાવો.
webdunia
કુંભ - આ વર્ષે રાશિનો સ્વામી શનિ તમારી રાશિમાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે તમારી મહેનત અને પ્રયત્નોથી નાણાકીય બાબતોમાં સફળતા મેળવશો. ઉપાયઃ ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો.
webdunia
મીન - આ સંવતમાં ભાગ્યનો પૂરો લાભ મળશે. તમારી મહેનતથી તમને વધુ ફાયદો થશે. જો પૈસા ક્યાંક અટવાયેલા હોય તો તમને મળી શકે છે. પરિવારમાં નવા સંબંધો બનશે. ઉપાયઃ ગણેશજીને દુર્વા અર્પણ કરો.