ક્રસુલા ઓવાટા - ઘરના પ્રવેશ દ્વાર પર કે ગેલેરીમાં મુકવાથી ભાગ્ય ચમકી જશે

બૈમ્બૂ પ્લાંટ - વાંસને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારો માનવામાં આવે છે. કુંડામાં કે જમીન પર લગાવાય છે

મયૂરશિખા - ગાર્ડન, ગેલેરી કે ઘરની અંદરની સુંદરતા વધારવા માટે લગાવી શકાય છે.

શ્વેત અપરાજિતા - ધનલક્ષ્મીને આકર્ષિત કરવામાં સક્ષમ છે. સફેદ ન મળે તો ભૂરી અપરાજીતા મુકો

તુલસી - તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

જો તમને કાળા કપડા પહેરવા ગમે છે તો જાણો તમારા વ્યક્તિત્વ સાથે જોડાયેલી આ 8 બાબતો.

Follow Us on :-