Bikini પહેરીને ઉર્વશી ઢોલકિયાએ પાણીમાં લગાવી આગ

43 વર્ષની વયમાં પણ ઉર્વશી ઢોલકિયા પોતાના બોલ્ડ અંદાજથી ઈંટરનેટ પર સનસની મચાવી દે છે.

social media

ઉર્વશીએ તેની કેટલીક હોટ બિકીની તસવીરો શેર કરી છે.

તસવીરોમાં ઉર્વશી લીલા રંગની બિકીની પહેરીને પૂલમાં કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.

ઉર્વશીએ પોતાનો લુક પૂરો કરવા માટે આંખો પર સનગ્લાસ લગાવ્યા છે.

ઉર્વશીની આ બોલ્ડ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

ઉર્વશીની બોલ્ડનેસ જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે બે બાળકોની માતા છે.

Shahrukh Khan Property - આટલા કરોડની સંપત્તિના માલિક છે King Khan

Follow Us on :-