તુનિશા શર્માએ કેમ લીધો પોતાનો જીવ ?

ટીવી અભિનેત્રી તુનિશા શર્માએ માત્ર 20 વર્ષની વયમાં આત્મહત્યા કરી લીધી.

તુનિશા બોયફ્રેંડ જીશાન સાથેના બ્રેકઅપને કારણે ડિપ્રેશનમાં હતી

social media

પોલીસ પૂછપરછ દરમિયાન જીશાન અનેક ચોંકાવનારા ખુલાસા કરી રહ્યો છે.

social media

જીશાને પોલીસને તુનિશા સાથેના બ્રેકઅપનુ કારણ પણ બતાવ્યુ છે.

social media

સમાચાર મુજબ જીશાને કહ્યુ કે શ્રદ્ધા મર્ડર કેસ પછીથી તુનિશા તનાવમાં હતી.

social media

શીજાને જણાવ્યુ વય અને ધર્મનુ નામ લઈને તેણે તુનિશા સાથે બ્રેકઅપ કરી લીધુ હતુ.

social media

શીજાન અને તુનિશાના ધર્મ અલગ હતા અને વયમાં પણ મોટુ અંતર હતુ.

social media

તુનિશાના પરિવારે જીશાન પર અનેક છોકરીઓ સાથે સંબંધ રાખવાનો અને દગો આપવાનો આરોપ લગાવ્યો છે.

social media

તુનિશા અનેક ટીવી શોજ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કરી ચુકી હતી.

social media

Kiss ને સલમાન શા માટે કરે છે મિસ

Follow Us on :-