Sunny Deol Bungalow - બેન્કની લોન ન ભરતા સની દેઓલના બંગલાની થશે હરાજી

સની દેઓલની ફિલ્મ ગદર 2 બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કલેક્શન કરી રહી છે

social media

ગદર 2 ના ધમાકેદાર પ્રદર્શન વચ્ચે સની દેઓલે બંગલાની હરાજી કરવાના સમાચાર સામે આવ્યા છે.

બેંક ઓફ બરોડાએ સની દેઓલના બંગલાની હરાજી માટે જાહેરાત બહાર પાડી છે.

નોર્થ મુંબઈના ગાંધી ગ્રામ રોડ પર સ્થિત આ ઘર સની વિલા તરીકે ઓળખાય છે.

મુંબઈમાં આ આલીશાન બંગલો ખરીદવા માટે સનીએ મોટી લોન લીધી હતી.

સનીએ વ્યાજ સાથે બેંક ઓફ બરોડાને 55.99 કરોડ આપવાના હતા. આ લોન તેણે હજુ સુધી ચૂકવી નથી.

આ લોનની વસૂલાત માટે હવે બેંકે સની દેઓલની પ્રોપર્ટીની હરાજી કરવાની જાહેરાત કરી છે.

બંગલાની હરાજી માટે બેસ પ્રાઈઝ 51.43 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

સની દેઓલનો આ બંગલો ખૂબ આલીશાન છે, જેમા સ્વિમિંગ પૂલથી લઈને મૂવી થિયેટર બધી સુવિદ્યાઓ છે

Disha Vakani - 15 વર્ષની વયમા થિયેટરની શરૂઆત, જાણો દયાબેનના જીવન સાથે જોડાયેલ રોચક વાતો

Follow Us on :-