Miss You Sidharth Shukla - માતાના કહેવાથી સિદ્ધાર્થ શુક્લાએ કર્યુ હતુ પહેલીવાર મોડેલિંગ
બિગ બોસ વિનર અને ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનુ 2 સપ્ટેમ્બર 2021ના રોજ નિઘન થઈ ગયુ હતુ. સિદ્ધાર્થને ટીવી સીરિયલ બાલિકા વધુ દ્વારા જોરદાર ઓળખ મળી હતી. આવો જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો...
સિદ્ધાર્થને ઈંટીરિયર ડેકોરેશનનો ખૂબ શોખ હતો. તેમણે રચના સંસદ સ્કુલ ઓફ ઈંટીરિયર ડિઝાઈન માંથી ઈંટીરિયર ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.
social media
સિદ્ધાર્થ અભિનેતા નહી પરંતુ બિઝનેસમેન બનવા માંગતા હતા. પરંતુ તેમણે પોતાના માતાના કહેવા અર 2004માં એક મોડેલિંગ હરીફાઈમાં ભાગ લીધો હતો.
social media
સિદ્ધાર્થે 2008માં તુર્કીમાં વર્લ્ડ બેસ્ટ મોડેલિંગ હરીફાઈમાં ભાગ લીધો હતો. તેમણે આ પ્રતિયોગિતા જીતીને દેશનુ નામ રોશન કર્યુ હતુ.
social media
સિદ્ધાર્થે વર્ષે 2008 માં બાબુલ કા આંગન છૂટે ના થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.
social media
સિદ્ધાર્થે અનેક ટીવી શોજ માં કામ કર્યુ પણ તેમને અસલી ઓળખ વર્ષ 2012માં શો બાલિકા વધુ દ્વારા મળી
social media
સિદ્ધાર્થ શુક્લા અનેક રિયાલિટી શોજ નો પણ ભાગ રહ્યા. તેમણે ખતરો કે ખિલાડી 7 અને બિગ બોસ 13 જેવા શોજ ના વિનર પણ બન્યા
social media
સિદ્ધાર્થે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા બોલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી.