42 વર્ષની Shweta Tiwariનો બોલ્ડ અંદાજ, શોર્ટ ડ્રેસમાં ફેંસના ઉડાવ્યા હોશ
શ્વેતા તિવારી 42 વર્ષની વયમાં પણ પોતાની બોલ્ડનેસ દ્વારા અનેક અભિનેત્રીઓને માત આપતી જોવા મળે છે.
social media
હાલમાં જ શ્વેતાએ પિંક કલરના ગ્લિટરી શોર્ટ ડ્રેસમાં તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે.
શોર્ટ ડ્રેસમાં શ્વેતા એકથી એક ચઢિયાતા કિલર પોઝ આપતી જોવા મળે છે.
શ્વેતાએ ખુલ્લા વાળ અને સટલ મેકઅપ સાથે પોતાનુ લુક કમ્પલીટ કર્યુ છે.
શ્વેતા તિવારીની આ બોલ્ડ અદાઓ પર ફેન્સ ફિદા થઈ ગયા છે.
શ્વેતા વધતી ઉંમર સાથે વધુ સુંદર અને બોલ્ડ બની રહી છે.
શ્વેતા અવારનવાર પોતાની હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
entertainment
Tabbu 52 વર્ષની વયમાં પણ કુંવારી છે, આ married અભિનેતા સાથે હતુ અફેયર
Follow Us on :-
Tabbu 52 વર્ષની વયમાં પણ કુંવારી છે, આ married અભિનેતા સાથે હતુ અફેયર