બોલીવૂડના માંધાતાઓ સ્ટારકિડને જ પ્રથમ પસંદગી આપે છે. હવે આ યાદીમાં શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીનું નામ આવી ગયું છે