HBD SRK - શાહરૂખ ખાને ગૌરી ખાન સાથે 3 વાર કર્યા લગ્ન, 5 વર્ષ સુધી છુપાવી હતી આ હકીકત

કહેવત છે કે જો તમે કોઈ વસ્તુને દિલથી ચાહો તો આખી સૃષ્ટિ તમને તેની સાથે મિલાપ કરવાની કોશિશમાં લાગી જાય છે. આ કહેવત શાહરૂખ અને ગૌરી ખાનની લવ સ્ટોરી પર એકદમ ફીટ બેસે છે. આવો જાણીએ આ કપલ સાથે જોડાયેલ દિલચસ્પ વાતો

social media

ગૌરી ખાનને જ્યારે શાહરૂખ ખાને પહેલીવાર જોઈ તો બસ તેને જોતા જ રહી ગયા. આ તેમને માટે લવ એટ ફર્સ્ટ સાઈટ હતુ. આ દરમિયાન ગૌરીની ઉમંર માત્ર 14 વર્ષની હતી અને શાહરૂખ 19 વર્ષના હતા.

social media

શાહરૂખ ખાને એક વાર એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે ગૌરીને લઈને એ સમયે તેમની દિવાનગી એવી હતી કે જો તે સ્વિમસૂટ પહેરતી કે વાળને ખુલ્લા મુકતી તો તે તેની સાથે ઝગડો કરી લેતો.

social media

શાહરૂખ ખાન અને ગૌરી ખાનરી રિયલ લવ સ્ટોરીમાં પણ ફિલ્મોની જેમ ઘણી મુશ્કેલીઓ આવી હતી. પણ તમામ મુશ્કેલીઓને પાર કરીને દિલવાલે પોતાની દુલ્હનિયાને લઈ જ ગયો.

social media

ગૌરી પંજાબી ફેમિલીની હતી અને શાહરૂખ ખાન મુસ્લિમ છે. આ કારણે ગૌરીના ઘરના લોકોને આ સંબંધ બિલકુલ પણ મંજુર નહોતો.

social media

ગૌરીના પરિવારને ઈપ્રેસ કરવા માટે શાહરૂખ ખાને 5 વર્ષ સુધી હિન્દુ હોવાનુ નાટક કર્યુ હતુ. ગૌરી સાથે લગ્ન કરવા માટે કિંગ ખાનને ખૂબ પરસેવો આવ્યો હતો.

social media

ગૌરી અને શાહરૂખ વર્ષ 1991માં 25 ઓક્ટોબરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.

social media

તેમના લગ્ન પણ ખૂબ ઈંટ્રેસ્ટિંગ રીતે થયા, ઉલ્લેખનીય છે કે આ કપલે એકવાર નહી ત્રણ વાર લગ્ન કર્યા.

social media

પહેલા 26 ઓગસ્ટ 1991 માં કોર્ટ મેરેજ કર્યા. ત્યારબાદ બંનેના નિકાહ થયા. ત્યારબાદ શાહરૂખ ખાન અને ગૌરીએ 1991 ઓક્ટોબરમાં હિન્દુ રીતિ-રિવાજોથી લગ્ન કર્યા.

social media

Aishwarya Rai એ ડબિંગ આર્ટિસ્ટ માટે આપ્યું હતું ઓડિશન, થઈ હતી રિજેક્ટ

Follow Us on :-